Script: ૧૦ અઠવાડિયા સુધીમાં, ઉપલા પોપચાના ઉદ્દીપનથી આંખ નીચેની તરફ ફરવા માંડે છે.
ગર્ભ બગાસું ખાય છે, તથા ઘણીવાર મો ખોલે અને બંધ કરે છે.