Script: સગર્ભાવસ્થાના તૃતીય ત્રિમાસ દરમિયાન, ઝડપી મગજનો વિકાસ, ગર્ભ દ્વારા વપરાતી શક્તિના, ૫૦ % વધુ શક્તિ વાપરે છે. મગજનું વજન ૪૦૦ અને ૫૦૦ % ની વચ્ચે વધે છે.