| ||
Script: ગર્ભ પર ઓછી કરચલી હોય છે, કેમકે ચામડીની નીચે વધારાની ચામડીના થર બને છે. ચરબી, શરીરનું ઉત્ષણતામાન જાળવવામાં અને જન્મ પછી શક્તિ એકત્રિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. | ||
All ages referenced to fertilization, not last menstrual period. One month = 4 weeks. |