| ||
Script: ગર્ભ, વિવિધ પદાથોર્ની સામે આવતાં, જન્મ પછી સુંગધ સ્વાદની પસંદગી પર અસર થતી હોવાનું જણાય છે. ઉદાહરણ તરીકે, ગર્ભૉ, કે જેમની માતાઓ 'સુવા', જે પદાર્થ લિકરિસને પોતાનો સ્વાદ આપે છે, તે જન્મ પછી સુવાની પસંદગી દર્શાવતા હતા. ગર્ભ એક્સપોઝર વગરના નવજાત શિશુઓ સુવા પસંદ કરતા ન હતા. | ||
All ages referenced to fertilization, not last menstrual period. One month = 4 weeks. |