| ||
Script: દરેક માનવ-કોષોમાં અંદાજે 3 અબજ આવા બેઝ કોષો હોય છે. એક કોષના ડીએનએમાં એટલી બધી માહિતી હોય છે કે, તેને મુદ્રિત શબ્દોમાં રજુ કરવામાં આવે તો, ખાલી દરેક બેઝનાં માત્ર પ્રથમ અક્ષર વર્ણવીએ તો, તેને માટે પુસ્તકના ૧પ લાખ પૃષ્ઠો જરુરી બને! તેને છેડાથી છેડા સુધી મુકવામાં આવે તો, એક મનુષ્ય કોષમાં ડીએનએ નું માપ ૩ ૧/૩ ફુટ અથવા ૧ મીટર થાય. | ||
All ages referenced to fertilization, not last menstrual period. |