| ||
Script: ૬ અઠવાડીયા સુધીમાં પિત્તાશયમાં લોહીના કોષોની રચના શરૂ થાય છે, જયા લિમ્ફોસાઈટસ હવે હાજર છે. આ પ્રકારના સફેદ લોહીના કોષો, એ વિકસતી રોગપ્રતિકારક વ્યવસ્થા તંત્રનો મહત્વનો ભાગ છે. ડાયફ્રામ, એ મુખ્ય સ્નાયુ છે જે શ્વસનક્રિયામાં વપરાય છે, અને ૬ અઠવાડીયા સુધીમાં મોટેભાગે તેની રચના થઈ જાય છે. | ||
All ages referenced to fertilization, not last menstrual period. |