Script: હાડકાની રચનાને કઠન કરવાની પ્રક્રિયા, જેને 'ઓસ્સિફીકેશન' કહે છે, તે હાંસડીની અંદર, ગળાના હાડકાની અંદર, અને ઉપલા ને નીચેના જડબાના હાડકા ની અંદર શરૂ થાય છે.