| ||
Script: ૮ અઠવાડિયા સુધીમાં ૭૫ ટકા ગર્ભમાં, જમણો હાથ પ્રાધાન્ય નજરે પડે છે. બાકીના ભાગનું સમાન રીતે ડાબા હાથના પ્રાધાન્ય વચ્ચે વિભાજીત થાય છે અને તેમાં અગ્રિમતા હોતી નથી. આ જમણા કે ડાબા હાથની વર્તણૂંકનો સૌથી પહેલા મળતો પૂરાવો છે. | ||
All ages referenced to fertilization, not last menstrual period. |