| ||
Script: ગર્ભ વસ્તુ પણ પકડી શકે છે, માથું આગળ- પાછળ હલાવે છે, મોઢું ઉઘાડ-બંધ તથા જીભ હલાવી શકે છે, ઉંડો શ્વાસ લઇ અને હાથ પગ લંબાવી શકે છે. મોં, હાથના પંજા અને પગનાં તળિયાંના જ્ઞાનતંતુ હળવો સ્પર્શ અનુભવી શકે છે. પગના તળિયા આછા સ્પર્શની પ્રતિક્રિયા રૂપે ગર્ભ, કુલો, ઢીંચણ અને કદાચ અંગૂઠા પણ વાળે. | ||
All ages referenced to fertilization, not last menstrual period. |