Script: ૧૫ અઠવાડિયા સુધીમાં લોહી બનાવતા ધડના કોષો આવીને હાડકાના ચૂરામાં વૃધ્ધિ પામે છે. મોટાભાગના લોહીના કોષોનું નિર્માણ અહીં થાય છે.