Script: એક રક્ષણાત્મક સફેદ પદાર્થને જેને 'વર્નિક્સ કાસેઓસ' કહે છે તે હવે ગર્ભને ઢાંકી દે છે. વર્નિક્સ, ચામડીનું એમ્નિયોટિક પ્રવાહીની દાહક અસરોથી રક્ષણ આપે છે.