WEBVTT 00:00.000 --> 00:02.200 ગર્ભાધાન પછીના પ્રથમ ૮ અઠવાડિયા દરમિયાન, 00:02.233 --> 00:04.867 વિકસતા મનુષ્ય ને 'ગર્ભ' કહેવામાં આવે છે, 00:04.900 --> 00:09.467 જેનો અર્થ "અંદર થતી વૃઘ્ધિ" થાય છે. 00:09.500 --> 00:12.467 આ સમય, જેને ગર્ભકાળ કહેવાય છે 00:12.500 --> 00:14.467 જેનું વર્ણન, રચના ઘ્વારા થતાં 00:14.500 --> 00:17.167 સૌથી મહત્વપૂર્ણ શરીર વ્યવસ્થાની રચનાથી કરાય છે.