WEBVTT 00:00.000 --> 00:00.133 3 અઠવાડીયામાં સુધીમાં 00:00.167 --> 00:03.533 મગજનું ત્રણ મુખ્ય વિભાગોમાં વિભાજન થાય છે 00:03.567 --> 00:06.600 તેને આગલું મગજ, 00:06.633 --> 00:08.967 મઘ્ય મગજ, 00:09.000 --> 00:11.933 અને પાછલું મગજ. 00:11.967 --> 00:15.033 શ્વસનતંત્ર અને પાચનતંત્રનો વિકાસ 00:15.067 --> 00:19.000 પણ ચાલુ રહે છે.