WEBVTT 00:00.000 --> 00:09.233 ૬ મહિના 00:11.467 --> 00:14.733 ૨૪ અઠવાડિયા સુધીમાં આંખનાં પોપચાં રૂરી ઉધાડે છે, 00:14.767 --> 00:19.500 અને ગર્ભ આંખ ઉઘાડ-બંધ કરવાની ક્રિયા દર્શાવે છે. 00:19.533 --> 00:22.067 અચાનક મોટા અવાજો સામેની આ પ્રતિક્રિયા 00:22.100 --> 00:26.667 સ્ત્રી ગર્ભમાં ખાસ કરીને વહેલાં વિકાસ પામે છે.