WEBVTT 00:00.000 --> 00:02.000 ગર્ભાધાનના ૩ થી ૪ દિવસ બાદ, 00:02.033 --> 00:06.333 ગર્ભના વિભાજક કોષો ગોળ આકાર ધારણ કરે છે 00:06.367 --> 00:10.200 અને ગર્ભને "મોરૂલા" કહે છે. 00:10.233 --> 00:14.733 ૪ થી ૫ દિવસમાં, કોષોના આ ગોળ આકારમાં પોલાણ બને છે. 00:14.767 --> 00:18.833 અને ગર્ભ ત્યારપછી બ્લાસ્ટોસિસ્ટ કહેવાય છે. 00:18.867 --> 00:20.867 બ્લાસ્ટોસિસ્ટના કોષોને, 00:20.900 --> 00:24.067 આંતરિક કોષ દ્રવ્ય કહેવાય છે, 00:24.100 --> 00:27.800 અને માથું, શરીર તથા બીજા ભાગોની રચના કરે છે, 00:27.833 --> 00:31.167 જે મનુષ્યને વિકસાવવામાં મહત્વપૂર્ણ છે.