WEBVTT 00:00.000 --> 00:00.433 એક અઠવાડીયા સુધીમાં, 00:00.467 --> 00:02.333 આંતરિક દ્રવ્ય કોષના કોષો, 00:02.367 --> 00:03.867 બે સ્તરોની રચના કરે છે, 00:03.900 --> 00:05.367 જેને હાઈપોબ્લાસ્ટ અને 00:05.400 --> 00:09.367 અને એપીબ્લાસ્ટ કહે છે. 00:09.400 --> 00:10.1000 હાયપોબ્લાસ્ટ 00:11.033 --> 00:12.433 'યોક સેક' પેદા કરે છે 00:12.467 --> 00:14.767 જે એક સરંચના છે જેના મારફત 00:14.800 --> 00:16.467 માતા, પોષક તત્વો 00:16.500 --> 00:19.333 પ્રારંભિક ગર્ભને પહોચાડે છે. 00:19.367 --> 00:21.367 એપિબ્લાસ્ટમાંથી નીકળતા કોષો 00:21.400 --> 00:23.433 અંતસ્ત્રાવ (મેમ્બ્રેન) બનાવે છે, જેને આંતર ત્વચાનું આવરણ કહે છે, 00:23.467 --> 00:24.933 જેની અંદર ગર્ભ 00:24.967 --> 00:26.167 અને છેલ્લે ભૃણ 00:26.200 --> 00:28.500 જન્મ સુધી વિકસે છે. 00:28.533 --> 00:31.200 અંદાજે ૨૧/ર અઠવાડીયા પછી 00:31.233 --> 00:32.800 એપીબ્લાસ્ટે, 00:32.833 --> 00:34.533 ત્રણ ખાસ પેશીઓ બનાવેલ છે, 00:34.733 --> 00:35.900 અથવા જીવાંશ /સૂક્ષ્મ જીવના થર, 00:35.933 --> 00:39.833 જેને એકટોડર્મ, 00:39.867 --> 00:44.800 એન્ડોડર્મ અને 00:44.833 --> 00:48.767 મીસોડર્મ કહે છે. 00:48.800 --> 00:50.033 એકટોડર્મ 00:50.067 --> 00:51.467 શરીરના અનેક ભાગોની રચના રે છે 00:51.500 --> 00:53.767 જેમકે મગજ, 00:53.800 --> 00:56.333 કરોડરજજુ, 00:56.367 --> 00:58.533 જ્ઞાનતંતુઓ, 00:58.733 --> 01:00.533 ચામડી, 01:00.733 --> 01:03.333 નખ, 01:03.367 --> 01:07.233 અને વાળની. 01:07.267 --> 01:11.867 એન્ડોડર્મ શ્વસન તંત્રની અંદરનો ભાગ 01:11.900 --> 01:14.300 તથા પાચનતંત્રનો માર્ગ બનાવે છે, 01:14.333 --> 01:16.867 અને મહત્વના અવયવોના ભાગ બનાવે છે, 01:16.900 --> 01:19.367 જેમ કે, પિત્તાશય, 01:19.400 --> 01:22.1000 અને સ્વાદુપિંડ. 01:23.033 --> 01:26.767 મેસોડર્મ, હૃદય, 01:26.800 --> 01:29.100 કિડની, 01:29.133 --> 01:31.533 હાડકાં, 01:31.733 --> 01:33.867 કોમલાસ્થિ, 01:33.900 --> 01:36.100 સ્નાયુઓ, 01:36.133 --> 01:37.767 લોહીના કોષો, 01:37.800 --> 01:41.200 અને બીજી સરંચના બનાવે છે.